આગામી કાર્યક્રમો

 
Page Size :
25 Sep 2021
નશામુક્ત ભારત અંતર્ગત આજે વેલુક ગામ ઓલપાડ તાલુકા ખાતે નશામુક્તિ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં આઈ.આર.સી.એ સુરત ની પ્રવૃત્તિ અને વ્યસન ની સારવાર અંગે ની માહિતી આપવામાં આવશે તથા નશા દ્વારા થતા નુકસાન ની જાણકારી આપતું નાટક ભજવવામાં આવશે આ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન પ્રોડા. શ્રી વિનય સોલંકી તથા વેલુક ગામ ના સરપંચશ્રી જીતુભાઇ દ્વારા કરવામાં આવ્યું છે જેથી ગામ ના લોકો ને વ્યસન ની માહિતી મળી શકે અને ગામ ને વ્યસનમુક્ત બનાવી શકાય.
Prev
1
Next
 

ફોટો ગેલરી

વિડીયો

સંપર્ક

અમને અનુસરો

 
 
નશાબંધી મંડળ, ગુજરાત
નશાબંધી સંકુલ, બહુમાળી મકાન સામે,
ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧
ફોન : ૦૭૯-૨૫૫૦૬૧૯૧
ઈમેલ :
 
youtube
blog