આગામી કાર્યક્રમો
25 Sep 2021
નશામુક્ત ભારત અંતર્ગત આજે વેલુક ગામ ઓલપાડ તાલુકા ખ...
   
વધુ વાંચો...
 
સમાચાર
વધુ વાંચો...
 

પ્રવૃત્તિ

 
નશાબંધી મંડળ ગુજરાત દ્રારા સમગ્ર રાજયમાં જુદાં જુદાં વ્યસનોમાં પીડાતા લોકો માટે અમદાવાદ,  પાલનપુર(જિ.બનાસકાંઠા), નડિયાદ(જિ.ખેડા), ભરૂચ, સુરત, વીરનગર(જિ.રાજકોટ) એમ છ જેટલી વ્યસનમુક્તિ હોસ્પિટલો ચલાવવામાં આવે છે. જેમાં દર્દી નિવાસ તથા નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલાયે દેશમાં નશાબંધી / વ્યસનમુક્તિનું કામ કરતી સામાજિક સંસ્થાના ફેડરેશન FANGO DAP માં મંડળના પુર્વપ્રમુખ શ્રી નટવરલાલ પરમારની ઉપપ્રમુખ તરીકે વરણી કરી હતી.

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નવી. દિલ્હી દ્વારા આ યોજનામાં સુધારા માટે જે સમિતિ નેશનલ કન્સલટેટિવ કમિટી ઓન ડી - એડિકશન એન્ડ રીહેબિલિટેશન(NCCDR) ર્તેના એક સભ્ય તરીકે મંડળના મંત્રી ડો. કરસનદાસ સોનેરીની વરણી કરવામાં આવેલ છે જે આ સંસ્થા માટે ગૌરવની અને આનંદ ની વાત છે.

સમગ્ર રાજયમાં જે હોસ્પિટલો ચાલે છે.  તેમાં જ ભાંઈઓ / બહેનો વ્યસન મુક્ત થયાં તેની વિગત આ પ્રમાણે છે.
 
અ.નં વ્યસનમુક્તિ હોસ્પિટલનું નામ ૨૦૦૯ ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩
અમદાવાદ ૬૪૦ ૪૩૭ ૬૦૯ ૬૧૨ ૫૧૧
પાલનપુર ૨૬૩ ૪૦૧ ૩૭૪ ૩૬૧ ૩૦૬
સુરત ૮૩૧ ૮૮૨ ૧૨૮૧ ૯૯૯ ૧૧૧૭
નડિયાદ ૭૫૫ ૫૮૪ ૫૨૫ ૫૯૨ ૫૬૬
ભરૂચ ૭૫૦ ૩૩૯ ૨૦૬ ૩૬૧ ૨૫૨
વીરનગર(રાજકોટ) ૮૨૭ ૪૩૦ ૪૯૫ ૬૭૪ ૬૩૩
 
અ.નં વિગત કાર્યક્રમો ની વિગત લાભાર્થીઆોની સંખ્યા
સભાઓ ૨૬૯૩ ૯,૭૫,૮૦૦
શિબિર, સમંલેન ૧૬૩૦ ૨,૩૨,૩૫૦
નાટક, ભવાઈ, આખ્યાન ૯૦૫ ૯,૩૦,૫૦૦
લોક ડાયરા ૭૧૦ ૨,૭૫,૫૦૦
લોકસંપર્ક ૧૮૫૦ ૨,૬૫,૨૦૦
ભજન ૮૫૮ ૯૩,૫૦૦
વકતૃત્વ સ્પર્ધાઓ, ચર્ચા સભા ૫૯૨ ૯૫,૦૦૦
નિંબધ સ્પર્ધાઓ ૨૩૫ ૮૭,૦૦૦
ફેન્સી હરિફાઈઓ ૫૫ ૨૮,૫૦૦
૧૦ જાદુના ખેલ ૪૦ ૭૬,૮૦૦
૧૧ કઠપૂતળીનો ખેલ ૩૫ ૫૬,૭૦૦
૧૨ રમતગમત સ્પર્ધાઓ ૩૩૯ ૮૦,૫૦૦
૧૩ ચિત્રકામ સ્પર્ધાઓ ૪૭ ૪૮,૫૦૦
૧૪ પ્રચાર પુસ્તીકા વહેંચણી ૩૮૦ ૪,૩૫,૦૦૦
૧૫ હાસ્યરસના કાર્યક્રમો ૪૦ ૫૩,૦૦૦
૧૬ નશાબંધી રેલી ૨૬૯૩ ૧,૮૦,૫૦૦
૧૭ નશાબંધી પ્રદર્શન ૫૩ ૫૪,૫૦૦
૧૮ પોસ્ટર્સ વહેંચણી ૨૬૫ ૩,૨૫,૦૦૦
૧૯ મહિલા સંમેલનો ૧૭૮૦ ૧,૦૦,૨૦૦
૨૦ કેટલી પ્રતિજ્ઞા કરાવી ૮૭૦૦ ૪,૪૫,૩૫૦
સહયોગ : નશાબંધી અને આબકારીખાતુ, સામાજીક ન્યાય અને કલ્યાણ ખાતુ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુ. કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયત, લાયન્સ / લીયો / રોટરી કલબ, રેડ ક્રોસ સોસાયટી, NGO’s, જિલ્લા વિકાસ સહકારી, જિલ્લા કલેકટર, મજુર મહાજન સંઘ, રિમાન્ડ હોમ, મહિલા મંડળો.

 

ફોટો ગેલરી

વિડીયો

સંપર્ક

અમને અનુસરો

 
 
નશાબંધી મંડળ, ગુજરાત
નશાબંધી સંકુલ, બહુમાળી મકાન સામે,
ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧
ફોન : ૦૭૯-૨૫૫૦૬૧૯૧
ઈમેલ :
 
youtube
blog